ગોડાદરા વિસ્તારમાં અકસ્માત નો બનાવ,દેવદ રોડ પર સ્વીફ્ટ વાઈટ કલરની કારનું થયું અકસ્માત,બેફામ ગંભીર રીતે ચલાવતો કાર ચાલકે એક રીક્ષા ચાલકને મારી ટક્કર,સ્થાનિક લોકો દ્વારા ગાડીના કાચ ફોડી દેવામાં આવ્યા હતા અને એ જ ગાડીમાંથી ચારથી પાંચ બીયરની બોટલ ઓપન મળી આવી છે,પોલીસ આર ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે