વિરમગામ નગરપાલિકામાં ભાજપ કાઉન્સિલરનું ઉપવાસ આંદોલન, દૂષિત પાણીની સમસ્યા સામે રોષ વિરમગામ નગરપાલિકાના વોર્ડ-6ના ભાજપ સદસ્ય અને પક્ષ નેતા ઉમેશ વ્યાસે શહેરમાં ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાને લઈને અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે રોષ વ્યક્ત કરતા તેમણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને તેના બિલનું ચુકવણું...