અમદાવાદ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આગામી 25 ઓગસ્ટના રોજ વિકાસના કામો લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી અને કલોલ પંથકમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એસટી ડિવિઝનની 250 અને કલોલ ડિવિઝનની 40 મળી કુલ 290 નિગમની સરકારી બસોને દોડાવવામાં આવનાર છે.