Download Now Banner

This browser does not support the video element.

મોરબી: લાલપર પાસે કન્ટેનરે બાઇકને હડફેટે લેતા કૌટુંબિક કાકા-ભત્રીજાના મોત નિપજ્યા

Morvi, Morbi | Aug 28, 2025
મોરબીના લાલપર નજીક વહેલી સવારે કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર લક્ષ્મીનગરના કૌટુંબિક કાકા-ભત્રીજાના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us