માણાવદરના રાવલપરા રામક્રુષ્ણ મીલની સામે શૈફુલા ઉર્ફે શૈફુ બોદુભાઇ દલ અને અજીમ અલ્લારખા સાંધ પોતાના કબ્જામા ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ BAGPIPER DELUXE WHISKY 750 ML કંપની સીલ પેક બોટલ સાથે ૫૭૨૦ ના મુદામાલ રાખી એકબીજાને મદદગારી કરી રેઇડ દરમ્યાન શૈફુ બોદુભાઇ દલ પકડાઇ જઇ તથા અજીમ અલ્લારખા સાંધ હાજર નહી મળી આવી માણાવદર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.