સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અભિયાન અંતર્ગત ઇચ્છાપોર પોલીસના માનવસે બાતમીના આધારે કવાસ ગામે તરફના ગેટ પાસે આવેલ ઝુપડપટ્ટી સામે રોડ ઉપર આરોપી નામે એક બાબુદેવ નવો એક ઓટોરિક્ષામાં માદક ગાંજાનું વેચાણ કરી રહ્યાનું હકીકત જાણતા પોલીસે રેડ કરી બીજો આરોપી મોહમ્મદ ઈતિહાસને રંગે હાથે ગાંજાનું વેચાણ કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.