ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોનું મોબાઈલ ગુમ થતા જેની ફરિયાદ દાહોદ રેલ્વે રાજકીય પોલિસ મઠકે નોંધાતા તે ફરિયાદના આધારે દાહોદ રેલ્વે રાજકી્ય પોલીસે વિવિધ રાજયો માંથી તે ગુમ થયેલ કું.લ રૂપિયા 1.27.000 ના મોબાઈલ રિકરવ કરી તે મોબાઈલના માલિકોને દાહોદ રેલ્વે રાજકીય પોલિસ મઠકે બોલાવી તેરા તુજકો અર્પણ અંતર્ગત જરૂરિ કાર્યવાહી કરી મોબાઈલ મૂળ માલિકોને સોપાયા.સફર દરમ્યાન ગુમ થયેલ મોબાઈલ મળતા મોબાઈલ માલિકો મુખ પર ખુશી જોવા મળી હતી.