અમદાવાદનાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અંજલિ ચાર રસ્તા પરનાં પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ સામે આવ્યો છે. વાહન ચલાવતી વખતે ગાડી અડી જવા બાબતે જઘડો થતા મારામારી કરવામાં આવી હતી. વિધર્મી યુવકોએ જૈન સમાજના અગ્રણીને માર માર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.