This browser does not support the video element.
ઓલપાડ: ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટીક્સ 2025 માં કીમના વેદ પટેલની સિદ્ધિ
Olpad, Surat | Sep 9, 2025
ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટીક્સ 2025 માં કીમના વેદ પટેલની સિદ્ધિ ,100 મીટર દોડમાં સિલ્વર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ,ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાનાર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.