ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવૂગઘી મંદિર દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જેમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ યાત્રા માનવ મંદિર ખાતે ગણપતિજીની મૂર્તિને પ્રસ્થાન કરાવવામાં આવેલ જેમાં મહિલાઓ દ્વારા રાસ ગરબા તેમજ મહા આરતી ઉતારવામાં આવી હતી જેમાં સમગ્ર આયોજન મંજુદી નાગજી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે..