સમય સૂચકતા સાથે છેવાડાના ગામો સુધી સુદ્રઢ સ્વાસ્થ્ય સુવિધાઓ પહોચાડવા અર્થે એમ્બ્યુલન્સ અભૂતપૂર્વ ભૂમિકા ભજવે છે! આજ રોજ તળાજા શહેર ખાતે તળાજાની જનતા માટે માનનીય સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સ નું માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયાના વરદ્હસ્તે લોકાર્પણ કરતાની સાથે જ જનસેવામાં કાર્યરત કરી! આ નવી એમ્બ્યુલ