પાટણ શહેરમાં રખડતા ઢોરના કારણે યુવાન ઘવાતા શહેર કોંગ્રેસ પ્રમુખે આજે 26 ઓગસ્ટ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યે નગરપાલિકાના ચીફ ઓફિસને લેખિત રજૂઆત કરી શહેરમાંથી રખડતા ઢોલનો ત્રાસ હટાવવા માટે અને પ્રખરતા ઢોર પકડવાની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.