જામનગર જિલ્લામાં છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આજે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આજે વરસાદે વિરામ લીધો છે વહેલી સવારથી જ નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે આકાશ પણ આજરોજ ખુલ્લુ દેખાઈ રહ્યું છે છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજરોજ જામજોધપુર પંથકમાં નહિવત વરસાદ નોંધાયો છે