This browser does not support the video element.
કોટડા સાંગાણી: વર્ષાઋતુને અનુલક્ષીને કોટડાસાંગાણી તાલુકાના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ
Kotda Sangani, Rajkot | May 22, 2025
કોટડાસાંગાણી તાલુકાના લાઈઝન અધિકારી અને નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડ્યુટી દ્વારા તાલુકાના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ તાલુકા કક્ષાએ કુદરતી / માનવ સર્જિત આપત્તિઓ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતુ. બેઠકમાં લાઇઝન અધિકારીશ્રી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પુર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્