બોટાદ જિલ્લાના ઇંગોરાળા રૂટ પર નવી બસનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમારના હસ્તે આ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બોટાદ -ઇંગોરાળા રોડ પર મુસાફરી કરતા લોકોને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે ત્યારે આ બસ લોકાર્પણ પ્રસંગે એપીએમસીના ચેરમેન,ભાજપ પ્રમુખ, નગરપાલિકાના સભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા