શનિવારના 2:30 કલાકે મળેલા કરવા વલસાડ રેલવે પોલીસ પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવેલી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર લઈ જવા તો ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.