જમાલપુરમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો,1 મહિલા અને 2 બાળકો ઇજાગ્રસ્ત જેમાં એક સગીર કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લઈને નુકસાન પહોંચાડ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર ચાલકની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે, જેથી ઘટનાના સંજોગો અને જવાબદારી નક્કી કરી શકાય,...