Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદનો છાબ તળાવ તરીકે દાહોદના હ્રદયમાં પોતાનું સ્થાન પામેલ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ જિલ્લા કલેકટર કચેરીથી માહિતી અપાઇ

Dohad, Dahod | Sep 11, 2025
ગુજરાત રાજ્યનું પૂર્વ પ્રવેશદ્વાર ગણાતો દાહોદ જિલ્લો એ પોતાની અનેકો પ્રકારની આગવી ઓળખ ધરાવે છે. પોતાના નામમાં પણ ઘણી લોકકથાઓ ધરાવતો આ જિલ્લો પોતાના સ્થાન, વિસ્તાર, ભૌગોલિક સ્થિતિ, પ્રાકૃતિક સંપદા, ઐતિહાસિક સ્મૃતિઓ, આદિવાસી વસ્તી, બોલી, પહેરવેશ, રીત-રિવાજો, સંસ્કૃતિ, પૌરાણિક મંદિરો, કિલ્લાઓ, વાવ, દુધીમતી નદી અને ગઢ સહિત વિવિધ ધર્મ-જાતિઓનો સંગમ જ્યાં જોવા મળે એવો જિલ્લો એટલે આપણું દાહોદ.
Read More News
T & CPrivacy PolicyContact Us