વડોદરા : બામણગામ હોરીજન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટમાંથી તાડપત્રી ના રોલ તથા ડિટર્જન પાવડર ની થેલીઓની ચોરી થઈ હતી જીવણ શોધાયેલ ચોરીનો ગુનો એલસીબીએ ડિટેક્ટ કર્યો છે ચોરી કરનાર ઇસમોને એલસીબીએ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડ્યા હતા જેમાં યુપી અને રાજસ્થાનના ઈસમનો સમાવેશ થાય છે.પોલીસે તેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.