રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી બોટાદ એલસીબી પોલીસ આ આરોપીને બરવાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 15 દિવસના જામીન પર મુક્ત કરી ત્યારબાદ જેલ ખાતે સમયસર હાજર થવાનું કહેલ હોય ત્યારે આરોપી હાજર ન થતા હાલમાં બોટાદ ટાઉનમા ખોડીયારનગર -1ખાતે હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા આરોપી મળી આવતા તેમને બરવાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે