હાઇકોર્ટે જતીન પંચાલની અરજી ફગાવી: 16 વર્ષીય સગીરા સાથે ટીકટોક વીડિયો કેસમાં પોક્સો કલમો જળવાઈ રહેશે ગુજરાત હાઇકોર્ટે આરોપી જતીન પંચાલની તેની સામે દાખલ થયેલી IPC, પોક્સો અને IT એક્ટ અંતર્ગતની પોલીસ ફરિયાદ રદ કરવાની અરજીને નકારી કાઢી છે. આ કેસમાં 16 વર્ષીય સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ સગીરાને ફોસલાવીને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ....