ડેડીયાપડા સહિત નર્મદા જિલ્લામાં તા. ૨ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે ડેડીયાપડા ના મુસ્લિમ બિરાદરો દ્રારા તિરંગા બિરસામુંડા સર્કલ થી પીથાગ્રાઉન્ડ થઈ લીંમડાચોકસુધી ત્રિરંગા યોજાઈ યોજાઈ હતી જેમાં ડેડીયાપડા શહેરનાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા