Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે ત્રણ દિવસીય ચોમાશું સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

Gandhinagar, Gandhinagar | Sep 6, 2025
ગુજરાત વિધાનસભા ખાતે ત્રણ દિવસીય ચોમાશું સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત વિપક્ષના નેતા પણ હાજર રહ્યા. ત્યારે ઋષિકેશ પટેલે શોક પ્રસ્તાવ ઓપરેશન સિંદૂર બાબતે ચર્ચા કરી. કોંગ્રેસના નેતા શેલશ પરમારે જણાવ્યું કે સરકારે આ સત્ર માત્ર નિયમ માટે જ બોલાવ્યો છે. અમારે જે ચર્ચા કરવાની છે એ પ્રમાણે એક પ્રશ્ન પર માત્ર 7 મિનિટનો જ સમય આપવામાં આવ્યો છે. સત્ર દરમિયાન અમારે અનેક મુદ્દાઓ લોકો માટે રજુ કરવાના છે
Read More News
T & CPrivacy PolicyContact Us