Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ જૂનાગઢ હાઇવે રોડ પર ડારી ટોલનાકા નજીક જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરી કાયઁવાહી કરાઇ .

Veraval City, Gir Somnath | Sep 3, 2025
ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર ડારી ટોલનાકા નજીક આજરોજ 6 કલાક આસપાસ ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન વાહનચેકીંગ કરી રોંગ સાઈડ, કાળા કાચ, વધુ પેસેન્જર સહીત નો ભંગ કરતા વાહન ચાલકો વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us