મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ રોડ પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે મોરબીના હાર્દ સમા શનાળા રોડ પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેના કારણે વેપારીઓ તથા વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ગટરના પાણીના પ્રશ્નનુ નિરાકરણ લાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે.