એસ એન્ડ આઈ.સી નગરપાલિકા હાઈસ્કૂલ (પ્રાથમિક વિભાગ) જંબુસર ખાતે અતુલ્ય વિર ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા તથા કમાન્ડીંગ ઓફિસર વિરલકુમાર વાગડિયાના નેતૃત્વમાં રાઈફલ શુટિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં વિશેષ ઉપસ્થિત અનુરાગ દુબે- કમાન્ડીંગ ઓફીસર તથા નરેશ રાજપૂત જુનિયર ઇન્સ્ટ્રકટર ઓફિસરે વિદ્યાર્થીઓને રાઈફલ શુટિંગની તાલીમ આપી હતી. કમાન્ડીંગ ઓફિસર વિરલકુમાર