તારીખ 31 ઓગસ્ટ સાંજના 5 કલાકે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરાળા ના રંગોળા ગામે રહેતા મંજુબેનના પતિ ધીરુભાઈએ રંગોળા ગામે હોડી બનાવીને પરિવાર સાથે રહેતા હોય એ ધીરુભાઈના મોટાભાઈને ન ગમતું હોય જેને લઈને મંજુબેન ઘરે એકલા હતા તે વેળાએ તેમના જેઠ કાળુભાઈ રાયમલભાઈ કિશનભાઇ કાળુભાઈ અને કિરણભાઈ કાળુભાઈ ધોળકિયાએ એક સંપ કરી મંજુબેન ના ઘરે જઈ મંજુબેનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી