ગઢડા શહેરના આવેલ નુતન કન્યા વિદ્યાલય ખાતે વેપારી એસોસીએનો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ વેપારીઓ જોડાયા હતા અને વેપારી એસોસિયેશન દ્વારા સેવાકીય કામગીરીઓ કરવામાં પણ આવે છે જેને લઈશ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના સાયબર સિક્યુરિટી,લોન વિભાગ,બેંક વિભાગ જીએસટી વિભાગ તમામ ઉપસ્થિત રહી વેપારીઓને માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મામલતદાર અને પીએસઆઇ સહિત ના ઉપસ્થિત રહ્યા