વડોદરાના અટલાદરા વિસ્તાર માં મિલકત મામલે પરિવાર માં ઝગડો થયો હતો.સ્વામી કુટિર સોસાયટી માં મીલકત મામલે પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. એક પક્ષે કેટલાક લોકો ને બોલાવી મારામારી કરી હતી.પોતાના પિતા ને બચાવવા જતી યુવતી ને માર મારી નગ્ન કરવા માં આવી હતી. મારામારી માં કેટલાક લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા.મારા મારી નો આ મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો છે.