નસવાડી તાલુકાના ચામેથા ગામે બુથ સંપર્ક અભિયાન માં પહોંચેલા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને ગ્રામજનોએ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા પૂરતા શિક્ષકો નથી. તેમજ ચમરીપીપર ગામમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની ઘટનાને લઈને વેધક સવાલો ગ્રામજનોએ કર્યા હતા. આદિવાસી યુવાનોના આ રજૂઆતનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વધુમાં સ્થાનિક આગેવાને શું કહ્યું? જુઓ