This browser does not support the video element.
ગાંધીનગર: એપોલો હોસ્પિટલ ખાતે મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કૅન્સર માટેના ટ્રુબીમ લીનિયર એક્સિલરેટર ઉદઘાટન
Gandhinagar, Gandhinagar | Aug 21, 2025
એપોલો હોસ્પિટલ, ભાટ, ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટ્રુબીમ લીનિયર એક્સિલરેટર ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એપોલો કેન્સર સેન્ટર ખાતે યોજાયેલા આ સમારોહમાં ટ્રુબીમ 3.0ની મંત્રી એ ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.જેલ્સન કવલ્લાકટ પાસેથી વિગતે માહિતી મેળવી હતી.જે મુજબ ટ્રુબીમ 3.0ની મદદથી કેન્સરના દર્દીની સાર સંભાળમાં પરિવર્તન સાથે ચોકસાઈપૂર્વક ચોક્કસ નિદાન મેળવવું સરળ બનશે.