મહેસાણામાં 'નામોત્સવ'નું ભવ્ય આયોજન: 150 કલાકારોએ સંગીત અને મલ્ટિમીડિયા શો રજૂ કર્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે લાગણી ફાઉન્ડેશન દ્વારા ભવ્ય 'નામોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 કલાકારોએ એક મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શો રજૂ કર્યો, જેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા