પાટણના જીમ ખાના ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસ.કે બ્લડ બેન્ક આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રોટરી ક્લબ ઓફ પાટણ ના પ્રમુખ ડોક્ટર પરિમલ ભાઈ જાની મંત્રીશ્રી જય દરજી તથા બ્લડ બેન્ક ના ચેરમેન જયરામભાઈ પટેલ અને એમ કે જીમખાના ક્લબના એક્ટિવ કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ હાર્દિકભાઈ રાવલ અને વાસુભાઈ પટેલ ના સતત પ્રયત્નોથી આ બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક સંપન્ન થયો છે જેમાં અંદાજિત 85 થી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું