Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુરના ઘુનડામાં આવેલ સંત હરીરામ વિદ્યાલય ખાતે ગણપતિ મહોત્સવ યોજાયો

Jamjodhpur, Jamnagar | Aug 29, 2025
જામનગર જિલ્લાના જામજોધપુરના સત્ હરિરામ વિદ્યાલય -ઘુનડામા ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બધા વિદ્યાર્થીઓ, તમામ સ્ટાફ , વાલીઓ સાથે મળીને *ગણપતિ બાપા મોરિયા* જેવા નારાઓ બોલાવી ને આરતી અને ગણપતિ દર્શનનો લાભ લીધો હતો.આ આનંદનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us