દાહોદના ઠક્કર ફળિયા ખાતે સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસ અને સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતને જાણ થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે તેઓએ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે તેઓએ અધિકારીઓને રજૂઆત કરી હતી જોકે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો