જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી ખુલ્લે આમ દેશી દારૂનું જાહેરમાં કરવામાં આવી રહ્યુ હતું ત્યારે વેચાણ કોની દેખરેખ નીચે થઈ રહ્યું છે તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે જામનગર જિલ્લા યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખે જનતા રેડ કરી અંદાજે 5 લીટર જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો