રાજકોટ સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળી, કપાસ સહિતના પાકોની ખરીદી માટે નોંધણી નો મામલો,પહેલા દિવસે જ સર્વર ઠપ્પ થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા.રાજકોટના ખેડૂતોએ પણ ટેકાના ભાવે મગફળી અને કપાસ વેંચવા નોંધણી કરાવવા પ્રયત્ન કર્યા પણ સર્વર ઠપ્પ થવાથી નોંધણી ન થઈ શકી.સરકાર મોબાઈલ દ્વારા , ગ્રામ પંચાયત દ્વારા કે ગ્રામ સેવક દ્વારા ટેકાના ભાવે નોંધણી શરૂ કરાવે