જેતપુરના ટાકુડીપરામાં આવેલ મંદિરમાં તસ્કરોનો હાથફેરોઃ રૂ.૧.૩૫ લાખની મત્તા લઈ રફુચક્કર જેતપુરમાં તસ્કરો મંદિરને નિશાન બનાવી ૧.૩૫ લાખના ચાંદીના છતર ચોરી કરી ગયા હતા. મળતી માહિતી મુજબ જેતપુરના ટાકુડીપરા શેરી નં. ૨ માં રહેતા જમનભાઈ પાંભર ના રહેણાંક મકાન સામે પંભાર પરિવાર ના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર આવેલ હોય તેઓ દરરોજ આરતી કરે છે જે નિત્ય ક્રમ પ્રમાણે તેઓ આરતી કરી જતા રહેલ બાદ બપોરે દોઢ વાગ્યે મંદિર બંધ કરવા જતા મંદિરમાં માતાજીને ચડાવેલ ચાંદી