રો મટીરિયલ ખરીદી કરોડનો ચુનો લગાવ્યો:ડી.એમ.કોર્પોરેશનની મહિલા સંચાલકે સાણંદની મેકલાઇન ફાર્માસ્યુટીકલ્સ સાથે 6.50 કરોડની છેતરપિંડી કરી અમદાવાદ જિલ્લાના સાણંદ મોરૈયા ખાતે ફાર્માસ્યુટીકલ્સ કંપની ચલાવતા ભૌમિક પટેલને અમદાવાદ દુધેશ્વરના ડી.એમ કોર્પોરેશનના મહિલા સંચાલકે જુદી જુદી દવાના રો-મટિરિયલ મંગાવીને રૂપિયા 6.50 કરોડ નહિ ચુકવી ઠગાઇ કરી હતી. જે અંગે ભૌમિક....