This browser does not support the video element.
જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Botad City, Botad | Aug 28, 2025
બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૯ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતુ