મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને આગાઉ બે મહિના પૂર્વે ગઢાદ ગામનો રવિભાઈ ભરતભાઈ નામનો શખ્સ ભગાડી ગયો હોવાની જાણ યુવતીના પરિવારોને થઈ હતી જેથી યુવતીની શોધખોળ આદરી છતાં મળી નહીં આવતા અંતે યુવતીના પિતા દ્વારા રવિભાઈ ભરતભાઈ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.