Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: તાલુકાના દાત્રેટીયા ગામે એકજ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ 6 લોકોને ઈજાઓ પહોંચી

Vallabhipur, Bhavnagar | Aug 26, 2025
આજે તારીખ 26 ઓગસ્ટ સાંજના 5 કલાકે વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામે એકજ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી , જેમાં આશરે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા , જેઓને તાત્કાલિક બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા , બે લોકોની હાલત ગંભીર જણાતા તેઓને બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા , ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને આગળની કરવાની હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us