અંબાજી ભાદરવી પૂનમ ના મહા મેળામાં ચાલતા આવતા પદયાત્રીઓ માટે ખેડબ્રહ્મા અંબાજી રોડ પર ખમણીઓ કેમ્પ છેલ્લા 36 વર્ષથી સતત સેવા આપી રહ્યું છે આ કેમ્પમાં યાત્રાળુઓને ખમણ કઢીનો પ્રસાદ આપવામાં આવે છે સાથે સાથે ચા નાસ્તો અને મેડિકલ ની સુવિધા પણ આ કેમ્પમાં આપવામાં આવે છે આ કેમ્પમાં 250 જેટલા સ્વયંસેવકો અવિરત સેવા આપતા હોય છે