Download Now Banner

This browser does not support the video element.

નવસારી: બોરિયાચ ટોલનાકા ખાતે જીજે 21 કાર નો ટોલ કપાતા રજૂઆત કરવા જતા કર્મચારી દ્વારા ઉદ્ધવતાઈ ભર્યું વર્તન નો વિડીયો વાયરલ

Navsari, Navsari | Aug 29, 2025
નવસારીના બોરીયાઝ ટોલનાકા ખાતે જીજે 21 કારનો ટોલ કપાતા રજૂઆત કરવા જતા કર્મચારી દ્વારા ઉદ્ધતાય ભર્યું વર્તન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સુશીલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગુરુવારે આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us