Download Now Banner

This browser does not support the video element.

તળાજા: પાદરી ગોહિલ ગામે સિદ્ધનાથ મહાદેવના મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાતા હજારો લોકો ઉમટી પડ્યા

Talaja, Bhavnagar | Aug 23, 2025
પાદરી ગોહિલ ગામ સિદ્ધનાથ મહાદેવના મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે જ્યાં આજે તારીખ 23 8 2015 ના ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાયો હતો અને હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us