સરલા ગામે નવઘણ ગટુરભાઈ સાકરીયાની વાડીમાં પશુ ઘુસ્યા હોવાથી પોતાના વાવેતરને પશુ નુકશાન કરતા હોવાનું જણાવી પશુને વાડીની બહાર લઈ જવાનું કહેતા મેહુલભાઈ જોધાભાઈ રબારી તથા વિજયભાઈ જોધાભાઈ રબારી દ્વારા નવઘણભાઈને ગાળો આપી કુંડલી વાળી લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો ગુન્હો નોંધાવતા બંને વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.