ઘોડોદોડ રોડના વિસ્તારની G3માં રાતે લાગી હતી આગ,ગ્રાઉન્ડ પ્લસ 3 માળાનું શોપિંગ સેન્ટર હતું,જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પીઓપી અને વાયરીંગમાં લાગી હતી આગ,આગનો સ્મોક વધુ હોવાથી ઉપરના ફ્લોર ઉપર 16 જેટલા લોકો ફસાયા હતા,જેઓને ફાયરના જવાનોએ કર્યું હતું રેસ્ક્યું,બનાવ સ્થળે માન દરવાજા, મજુરા અને વેસુ ફાયર વિભાગની 6 ગાડી સ્થળ પર પોંહચો