ધનસુરા તાલુકાના વડાગામ ખાતે બુધવારે રાત્રે આગામી દિવસોમાં પવિત્ર માતાજી ના નોરતા આવી રહ્યા છે ત્યારે દશેરા ના દિવસે ધનસુરા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે તેની પૂર્વ તૈયારીને લઈને સંચાલકોની વડાગામ ખાતે આવેલ કેશર હોટલ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ના લોકો હાજર રહ્યા હતા ને ભારે જનમેદની સાથે આ વર્ષે શસ્ત્ર પૂજન કરવાં માટેનું આયોજન કરવામાં આવ્યું