Install App
pareshbaria2549
This browser does not support the video element.
ડેડીયાપાડા: મોવી-દેડિયાપાડા સ્ટેટ હાઈવે ઉપર વરસાદથી નુકસાન પામેલા માર્ગનું ત્વરિત દુરસ્તીકરણ કરાયું
Dediapada, Narmada | Sep 21, 2025
દેડિયાપાડા તાલુકામાં આવેલા મોવી-દેડિયાપાડા સ્ટેટ હાઈવે, રાજપીપલા અને દેડિયાપાડા વચ્ચેનું મહત્વપૂર્ણ જોડાણ ધરાવે છે. હાલના ચોમાસા દરમિયાન આવેલ ભારે વરસાદને પગલે આ માર્ગના વિવિધ સ્થળોએ (પોથોલ્સ) ખાડાઓ પડ્યાં હતાં.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!