સાંતલપુર તાલુકાના દાંતરાના, બાવરડા,મઢુંત્રા સહિતના ગામોમાં લંપી વાયરસને કારણે પશુઓના મોત થતા હોવાની રાવ કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીર દ્વારા તાલુકા વિકસ અધિકારી ને રજુઆત કરાઈ હતી.અને ગ્રામ્ય વિસ્તારોમાં.પશુઓમાં ફેલાઈ રહેલ બીમારી પ્રત્યે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.